જો તમારા ફોનમાં એપલ ઈન્ટેલિજન્સ ફીચર છે તો તમને રિયલ ટાઈમ ટ્રાન્સક્રિપ્શનની સુવિધા પણ મળશે. આ સુવિધા કૉલ્સ દરમિયાન રીઅલ-ટાઇમ ટ્રાન્સક્રિપ્શન સુવિધા પ્રદાન કરે છે, આ સુવિધા હાલમાં અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ, જાપાનીઝ, જર્મન, મેન્ડરિન, પોર્ટુગીઝ અને કેન્ટોનીઝ ભાષાઓને સપોર્ટ કરે છે.