6 / 6
આ કારણો પણ હોય શકે છે : સનાતન ધર્મમાં મૃત વ્યક્તિની થાળીના નામે જે ભોજન લેવામાં આવે છે તેમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે. મુખ્યત્વે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની થાળીમાં ત્રણ રોટલી પીરસવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એક થાળીમાં ત્રણ રોટલી પીરસવી એ મૃત વ્યક્તિને ખવડાવવા સમાન છે. એટલા માટે ક્યારેય કોઈને ત્રણ રોટલી ન પીરસો. જ્યોતિષમાં 3 નંબરને અશુભ માનવામાં આવે છે. તેથી 3 નંબરનો કોઈ શુભ કાર્યમાં સમાવેશ થતો નથી અને ન તો 3 થી કોઈ શુભ કાર્ય શરૂ થાય છે. 5,7,11, 21 જેવી વિષમ સંખ્યાઓ શુભ માનવામાં આવે છે.