લક્ષદ્વીપ જ નહીં ભારતની આ જગ્યા પર જવા માટે પણ જરુરી છે પરમિટ

|

Jan 12, 2024 | 12:55 PM

આપણે જ્યારે વિદેશ પ્રવાસ જઈએ છીએ ત્યારે સૌથી પહેલા પાસપોર્ટ અને વિઝાની જરુર પડે છે. પરંતુ ભારતમાં કેટલાક ટુરિસ્ટ પ્લેસ એવા છે જ્યાં જવા માટે પરમિટની જરુર પડે છે.

1 / 5
તાજેતરમાં જ પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. જેના પગલે ઘણા લોકો લક્ષદ્વીપ ફરવા જવા ઈચ્છી રહ્યા છે. પરંતુ ત્યાં જવા માટે દરેક વ્યક્તિને પરમિટની જરુર પડે છે.

2 / 5
ભારતના ઉત્તર - પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશની મુલાકાત લેવા માગતા લોકો માટે પણ પરમિટ હોવુ ખૂબ જરુરી છે. અરુણાચલ પ્રદેશ ચીન, ભૂતાન અને મ્યાનમાર સરહદ હોવાથી તવાંગ, ઈટાનગર, ઝીરો સહિતના વિસ્તારમાં મુલાકાત લેવા માટે પરમિટ આવશ્યક છે. જે પરમિટની સમય મર્યાદા 30 દિવસ છે.

3 / 5
લદ્દાખનો કેટલાક ભાગોની મુલાકાત લેવા માટે પરમિટની જરુર પડે છે. જેમાં હનુ વિલેજ, પેંગોંગ લેક,ખારદુંગ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં પરમિટની સમય મર્યાદા એક દિવસની છે.

4 / 5
નાગાલેન્ડમાં કોહિમા, દીમાપુર સહિતના વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પરમિટની જરુર પડે છે. અહીં તમને 15 દિવસથી 30 દિવસ સુધીની પરમિટ આપવામાં આવે છે. જેના ખર્ચ 50 થી 100 રુપિયા થાય છે.

5 / 5
મિઝોરમ જવા માટે પણ પરમિટની જરુર પડે છે. જે લોકો ફ્લાઈટ મારફતે જાય છે. તે લોકોને એરપોર્ટથી પરવાનગી મળી જાય છે. અહીં બે પ્રકારની પરમિટ આપવામાં આવે છે. એક 15 દિવસ માટે અને બીજી 6 મહિના માટે આપવામાં આવે છે.

Next Photo Gallery