નીતા અંબાણીએ ખરીદી Rolls-Royce કાર, તેની કિંમત અને ફીચર્સ જાણી હોશ ઉડી જશે

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કરોડો રૂપિયાની કાર ખરીદી છે. જર્મન કંપની રોલ્સ રોયસની આ કાર નીતા અંબાણી માટે ખાસ કસ્ટમાઇઝ કરવામાં આવી છે. જાણો તેની કિંમત અને ખાસિયત

| Updated on: Apr 11, 2024 | 1:24 PM
4 / 6
આ કારની સૌથી મોટી ખાસિયત તેનો રંગ છે. સામાન્ય રીતે રોલ્સ રોયસ કારનો રંગ કાળો અને સફેદ હોય છે પરંતુ નીતા અંબાણીની કારને રોઝ ક્વાર્ટઝ પેઈન્ટ સ્કીમ સાથે ઓર્કિડ વેલ્વેટ ઈન્ટિરિયરથી શણગારવામાં આવી છે.

5 / 6
કારના આગળના ભાગમાં રોલ્સ રોયસના લોગોને ગોલ્ડન કલર આપવામાં આવ્યો છે. તેમાં 6.75 લિટરની ક્ષમતાનું ટ્વિન ટર્બો V12 એન્જિન છે. જે 571 BHPનો મજબૂત પાવર અને 900 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

6 / 6
આ સિવાય મુકેશ અંબાણી પાસે બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, BMW, Audi, Lexus, Volvo, Toyota સહિત અન્ય ઘણી કંપનીઓની લક્ઝરી કાર છે. અંબાણી પરિવાર પાસે તેની સુરક્ષા હેઠળ ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ જી-ક્લાસ, લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ અને એમજી ગ્લોસ્ટર તેમજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ જેવા વાહનો છે.