આ ઉપરાંત ઇક્વિટેબલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, કોસ્મોસ બેન્ક, સિટી યુનિયન બેન્ક લિમિટેડ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, એરટેલ પેમેન્ટ્સ બેન્ક, અલ્હાબાદ બેન્ક, બેન્ક ઓફ બરોડા, HDFC બેન્ક, ICICI બેન્ક, IDBI બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યસ બેંકમાંથી ફાસ્ટેગ ખરીદી શકો છો.