ઉતરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને વહારે આવી આ NGO, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની કરાઈ સારવાર- તસ્વીરો

|

Jan 15, 2024 | 5:35 PM

ઉતરાયણ પર્વે ઘાયલ પતંગની ધારદાર દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે NGO મદદે આવી છે. અહીં જે પતંગની દોરી દ્વારા જે પક્ષીઓના પાંખો કપાઈ ગઈ હોય કે અન્ય ઈજા થઈ હોય તેમના સ્ટીચીસ લઈને પણ સારવાર કરવામાં આવી છે. આ NGOમાં પક્ષીઓની સારવાર માટે અદ્યતન ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યુ છે.

1 / 5
ઉતરાયણ પર્વે પતંગના દોરાથી ઘાયલ થનારા પક્ષીઓની સંખ્યા વધી છે. અમદાવાદમાં એક જ દિવસમાં દોરીથી ઘાયલ થવાના NGOને 250થી વધુ કોલ આવ્યા છે.

2 / 5
ઉતરાયણના દિવસે દોરીથી ઘાયલ થયેલા 1200 જેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી છે

3 / 5
આ પક્ષીઓની મદદે આવ્યુ દાનેવ ફાઉન્ડેશન. આ સંસ્થા દ્વારા ઘાયલ પશુ-પક્ષીઓ માટે હાઈટેક ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યુ છે.

4 / 5
માણસો માટે સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલમાં જેવુ ઓપરેશન થિયેટર હોય છે તે જ પ્રકારનુ અત્યાધુનિક ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યુ છે

5 / 5
આ ઓપરેશન થિયેટરમાં અનેક સ્વયંસેવકો ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખડેપગે હાજર હોય છે.

Next Photo Gallery