2024માં નવું સીમકાર્ડ ખરીદવા માટે નિયમોમાં કરાયા ફેરફાર, આજે જ જાણી લો

સિમ કાર્ડના નવા નિયમો જે આગામી 1 જાન્યુઆરીથી લાગુ થશે. સિમના જૂના નિયમો બદલાઈ રહ્યા છે. જો તમે ફોનનો ઉપયોગ કરો છો તો તમરે આ નવા નિયમો વિશે જાણવું જરૂરી છે. મોબાઈલ યુઝર્સ પેપર ફોર્મ ભર્યા વગર નવા સિમ કાર્ડ મેળવી શકશે.

| Updated on: Dec 31, 2023 | 6:05 PM
4 / 5
પેપર-આધારિત વેરીફિકેશનની પ્રક્રિયામાં ગ્રાહકોએ એક્વિઝિશન ફોર્મ ભરવું, ફોટોગ્રાફ જોડવો અને ફોર્મ સાથે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો જોડવો જરૂરી છે. સિમ બદલવાના કિસ્સામાં, KYC પ્રક્રિયા ઇનકમિંગ અને આઉટગોઇંગ SMS સુવિધાઓના 24 કલાકની અંદર પૂર્ણ કરવાની રહેશે.

5 / 5
અગાઉ, DoT એ જાહેરાત કરી હતી કે ટેલિકોમ કંપનીઓ માટે દરેક સિમ વપરાશકર્તાઓનું ડિજિટલ વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે. પોલીસ વેરિફિકેશન માટે ટેલિકોમ ઓપરેટરો જવાબદાર રહેશે. જો ફેરફારોને અનુસરવામાં ન આવે તો ડીલરને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. વધુમાં, DoT એક ઓળખ કાર્ડ પર 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા લોકોના મોબાઈલ કનેક્શનને નિષ્ક્રિય કરી રહ્યું છે. એક મોબાઈલ યુઝર મહત્તમ નવ કનેક્શન ધરાવી શકે છે. છેતરપિંડીના મામલાઓને રોકવા માટે પણ આવું કરવામાં આવી રહ્યું છે.

Published On - 1:00 am, Fri, 29 December 23