Neeraj Chopra Marriage : નીરજ ચોપરાએ કર્યા લગ્ન, ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા સાત ફેરા
ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદ્ભુત અને આશ્ચર્યજનક ભેટ આપી છે. જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.