Korean Web Series : આ વેબ સીરીઝ પ્રેમ, રહસ્ય, રોમાંચ અને કોમેડીનો ‘કોમ્બો’ !

વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

| Updated on: Feb 24, 2026 | 9:17 AM
1 / 7
આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવો રોમાન્સ પણ જોવા મળે છે.  અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

2 / 7
‘Your Honor’ એક લૉ-ડ્રામા છે જેમાં એક સામાન્ય ગુનેગાર ભાઈને જજ બનીને પોતાના ટ્વિન ભાઈની જગ્યા સંભાળવી પડે છે. કાનૂની સિસ્ટમ, ન્યાય અને માનવિય સંવેદનાને કેન્દ્રમાં રાખીને રચાયેલ આ સિરિઝ ભાવનાત્મક અને સસ્પેન્સથી ભરપૂર છે.  યૂન શી-યૂનનો ડબલ રોલ ખૂબ જ પ્રભાવશાળી છે. કોર્ટરૂમ ડ્રામા અને પર્સનલ ઇમોશનલ ટ્રેક વચ્ચે સુંદર સંતુલન છે. હિન્દી ડબિંગ પણ અસરકારક હોવાથી ભારતીય દર્શકો માટે આકર્ષક બની છે. આમાં Season 1 અને કુલ Episodes 32 છે,

3 / 7
‘Missing 9’ એક સર્વાઇવલ થ્રિલર ડ્રામા છે, જેમાં એક પ્લેન ક્રેશ બાદ કેટલાક સેલિબ્રિટીઝ એક અનજાણ ટાપુ પર ફસાઈ જાય છે. અહીંથી શરૂ થાય છે જીવન માટેનો સંઘર્ષ અને એક પછી એક ખુલતા રહસ્યો. ડ્રામામાં સસ્પેન્સ અને થ્રિલ સાથે માનવીય સ્વભાવની કાળી બાજુ પણ દેખાડવામાં આવી છે. જંગ ક્યુંગ-હોનો પાત્ર હળવા હાસ્યથી લઈને ગંભીર પરિસ્થિતિ સુધીનું શાનદાર પ્રદર્શન કરે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

4 / 7
રોમેન્ટિક-કોમેડી અને જ્યોતિષ પર આધારિત ‘Lucky Romance’ એક અનોખી લવ સ્ટોરી છે. નાયિકા અંધશ્રદ્ધા અને જ્યોતિષમાં માને છે, જ્યારે નાયક સંપૂર્ણ રીતે લોજિકલ અને ટેક્નિકલ દૃષ્ટિકોણ ધરાવે છે. બંને વચ્ચેનો કોમિક ટકરાવ અને ધીમે ધીમે ઊભરતી પ્રેમકથા દર્શકોને જોડીને રાખે છે. હળવી-ફૂલવી મનોરંજક સિરિઝ તરીકે આ ડ્રામા પરિવાર સાથે જોવાલાયક છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

5 / 7
‘My Princess’ એક ફૅન્ટસી-રોમેન્ટિક ડ્રામા છે જેમાં એક સામાન્ય કોલેજ યુવતીને ખબર પડે છે કે તે કોરિયન રાજવંશની વંશજ છે. રાજશાહી જીવન, રાજકીય કાવતરાં અને પ્રેમ વચ્ચેની કથાવસ્તુ રસપ્રદ છે. કિમ તેહી અને સોંગ સ્યુન્ગ-હોન વચ્ચેની કેમિસ્ટ્રી આ સિરિઝની સૌથી મોટી ખાસિયત છે. લાઇટ-હાર્ટેડ રોમેન્ટિક શૈલી અને શાનદાર લોકેશન્સ દર્શકોને રાજશાહી દુનિયામાં લઈ જાય છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

6 / 7
‘Beauty Inside’ એક અનોખી રોમેન્ટિક-ફૅન્ટસી કથા છે જેમાં નાયિકા દર મહિને એક વાર પોતાના ચહેરા અને શરીરમાં બદલાવ અનુભવે છે. ઓળખ અને સ્વીકારનો મુદ્દો અહીં મુખ્ય છે. લી મિન-કી અને સો હ્યુન-જિનનું પરફોર્મન્સ સંવેદનશીલ અને પ્રભાવશાળી છે. પ્રેમ, આત્મસ્વીકાર અને સંબંધોની ઊંડાણભરી રજૂઆત આ સિરિઝને ખાસ બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

7 / 7
તમે આ વેબ સીરીઝમાં તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝ MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.