ક્રિકેટ, હોકીથી બોલિવુડમાં સુંદર ગીત આપનાર ફેમસ સિંગરનો પરિવાર જુઓ

બોલિવુડના ફેમસ સિંગર અને મ્યુઝિક કમ્પોઝર પ્રીતમના પરિવાર તેમજ તેની મ્યુઝિક કંપોઝર તરીકેની કારકિર્દી વિશે વિસ્તારથી વાત કરીએ. હિન્દી ફિલ્મોથી લઈ હોકી અને ક્રિકેટના મ્યુઝિક કમ્પોઝર કરનાર પ્રીતમના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jun 20, 2026 | 7:10 AM
1 / 12
બોલિવૂડ મ્યુઝિકની દુનિયામાં જ્યારે પણ આપણે સુપરહિટ ગીતોની વાત કરીએ છીએ, ત્યારે સંગીત નિર્દેશક પ્રીતમનું નામ હંમેશા સૌથી પહેલા આવે છે. છેલ્લા બે દાયકામાં, તેમણે ઈન્ડસ્ટ્રીને અસંખ્ય હિટ ગીતો આપ્યા છે, અને તેમના સૂરોએ લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

2 / 12
પ્રીતમનો જન્મ અનુરાધા ચક્રવર્તી અને પ્રબોધ ચક્રવર્તીને ત્યાં બંગાળી પરિવારમાં થયો હતો. તેમણે સંગીતની શરૂઆતની તાલીમ તેમના પિતા પાસેથી મેળવી હતી, જેઓ એક સંગીત શાળા ચલાવતા હતા અને શાળામાં અભ્યાસ કરતી વખતે ગિટાર વગાડવાનું શીખ્યા હતા.

3 / 12
પ્રીતમનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 12
તેઓ સેન્ટ જેમ્સ સ્કૂલમાં ગયા અને પ્રેસિડેન્સી કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. પ્રેસિડેન્સીમાં તેમના દિવસો દરમિયાન પ્રીતમ બિન-પક્ષીય રાજકીય પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ્સ કોન્સોલિડેશન સાથે સંકળાયેલા હતા.1994માં પ્રીતમ પુણેના FTII માં જોડાયા, જ્યાં તેમણે સાઉન્ડ રેકોર્ડિંગ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

5 / 12
પ્રીતમ તેમના પ્રેસિડેન્સી બેચ-મેટ્સ સાથે "જોતુગિરિહેર પાખી" નામનું બેન્ડ બનાવ્યું હતુ, જેના માટે તેમણે ગિટાર વગાડ્યું. તે સમયે તેઓએ એક કેસેટ રજૂ કરી. પ્રીતમ એક બંગાળી બેન્ડ, ચંદ્રબિંદુમાં જોડાયા. બાદમાં પ્રીતમ જેમ્સ, સુહેલ, સોહમ અને એરિક પિલ્લઈ સાથે તેમની ફિલ્મ "લાઇફ ઇન અ... મેટ્રો" દરમિયાન મેટ્રો બેન્ડ શરૂ કર્યું.

6 / 12
પ્રીતમ ચક્રવર્તીન જન્મ 14 જૂન 1971ના રોજ થયો છે, જે પ્રીતમ તરીકે પણ જાણીતા છે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ભારતીય સંગીતકાર છે. FTII માંથી સાઉન્ડ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પછી, તેમણે ટીવી સિરિયલો માટે એડ જિંગલ સંગીતકાર, સાઉન્ડ ડિઝાઇનર અને થીમ સંગીતકાર તરીકે કામ કર્યું હતુ.

7 / 12
 બાદમાં 2001ની હિન્દી ફિલ્મ તેરે લિયેમાં જીત ગાંગુલી સાથે સહ-સંગીતકાર તરીકે ડેબ્યૂ કર્યું. તેમણે 2003ની ફિલ્મ સ્ટમ્પ્ડ સાથે સોલો સંગીતકાર તરીકે ડેબ્યૂ કર્યું. જોકે, તે ધૂમ (2004) ના સાઉન્ડટ્રેક હતા, જેમાં ખાસ કરીને ટાઇટલ ટ્રેકનો સમાવેશ થાય છે, જેના કારણે તેમને ઈન્ડસ્ટ્રીમાં તેમનો પહેલો મોટો બ્રેક મળ્યો અને તેમને વર્ષના શ્રેષ્ઠ ટ્રેક માટે  એવોર્ડ મળ્યા છે.

8 / 12
બે દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં, તેમણે 125થી વધુ બોલિવૂડ ફિલ્મો માટે સંગીત આપ્યું છે અને તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, જેમાં 2022માં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને નવ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે.

9 / 12
 જ્યારે તેમણે શરૂઆતમાં ફક્ત સાઉન્ડટ્રેક પર જ કામ કર્યું હતું અને વિશેષ ફિલ્મ્સ અને યશ રાજ ફિલ્મ્સ સાથેકામ કર્યું હતુ. પ્રિતમે 2016માં JAM8ની સ્થાપના કરી હતી, જે A&R સંગીત નિર્માણ પ્લેટફોર્મ છે. JAM8 સ્ટુડિયો, જે મુંબઈમાં સ્થિત છે, તે સૌથી અદ્યતન સંગીત નિર્માણ સુવિધાઓ અને સ્ટુડિયોમાંનો એક છે.

10 / 12

11 / 12
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું ગીત "દિલ જશ્ન જશ્ન બોલે" પ્રીતમે કમ્પોઝ કર્યું છે. આ મ્યુઝિક વિડીયોમાં પ્રીતમ અને રણવીર સિંહ હતા.2023 મેન્સ FIH હોકી વર્લ્ડ કપનું ગીત "હોકી હૈ દિલ મેરા" પ્રીતમે કમ્પોઝ કર્યું છે.

12 / 12
પ્રખ્યાત સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીએ સ્મિતા ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા છે.

Published On - 7:07 am, Sat, 20 June 26

Follow Us