Ambani Vs Adani : ફરી મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા, હવે બંને અમીરોની સંપત્તિ થઈ છે આટલી

ગૌતમ અદાણીને પાછળ છોડી મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં ભારતના સૌથી અમીર વ્યક્તિ છે, તો ચાલો જાણીએ આ બંનેની હાલની નેટવર્થ કેટલી છે.

| Updated on: Jan 08, 2024 | 10:32 AM
4 / 6
Ambani Vs Adani : ફરી મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા, હવે બંને અમીરોની સંપત્તિ થઈ છે આટલી

5 / 6
ગૌતમ અદાણીએ 2022ના છેલ્લા મહિનામાં અદાણી ગ્રૂપના શેરમાં શાનદાર તેજીના આધારે પ્રથમ વખત મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા. તેણે વર્ષ 2023ની શરૂઆત ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે કરી હતી. તે સમયે તેમની સંપત્તિ 120 બિલિયન ડૉલરને વટાવી ગઈ હતી અને તેઓ વિશ્વના ટોપ-3 સૌથી અમીર લોકોમાં સામેલ થઈ ગયા હતા.

6 / 6
જો કે, જાન્યુઆરી 2023માં તેમના પર આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણીને મોટું નુકસાન થયું હતું. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના તમામ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ટોપ-30માંથી બહાર થઈ ગયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અદાણી ગ્રૂપના શેરોએ ફરી વેગ પકડ્યો છે, જેણે ગૌતમ અદાણીની સંપત્તિ વધારવામાં મદદ કરી છે.