
75 રુપિયાનો પ્લાન: Jioનો આ પ્લાન 23 દિવસની વેલિડિટી સાથે આવે છે અને આ રિચાર્જમાં કુલ 2.5GB ડેટા આપવામાં આવે છે. 100MB ડેટા ઉપરાંત, આ પેકમાં 200MB ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન કુલ 50 SMS અને અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે.

91 રૂપિયાના પ્લાન: જિયોનો આ 91 રુપિયાનો પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પેકમાં ગ્રાહકોને કુલ 3GB ડેટા મળે છે. યુઝર્સ દરરોજ 100 MB ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, પ્લાનમાં 200 MB ડેટા વધારાનો આપવામાં આવે છે.

91 રૂપિયાના પ્લાનમાં, તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત, રિચાર્જમાં 50 SMS પણ ઉપલબ્ધ છે. જ્યારે દૈનિક ડેટા ખતમ થઈ જાય છે, ત્યારે તમને 64 KBPSની સ્પીડ મળે છે.