Jio 1 year New Recharge plan: અંબાણીના Jioનો સૌથી સસ્તો 1 વર્ષનો નવો રિચાર્જ પ્લાન થયો લોન્ચ, જાણો વિગત
Jio એ તેના ગ્રાહકો માટે સૌથી સસ્તો 1 વર્ષનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જો તમે પણ Jio સિમનો ઉપયોગ કરો છો, તો હવે તમારે દર મહિને રિચાર્જ કરાવવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારે ફક્ત 895 રૂપિયા ચૂકવવા પડશે અને તમે રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો. જેમાં તમે આખા 1 વર્ષ માટે તમે કૉલ કરી શકો છો, તમે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો અને SMS મોકલી શકો છો.
આ પ્લાનમાં તમને આખા 336 દિવસ માટે પ્લાન આપવામાં આવશે 336 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ કરી શકો છો. મહત્વનું છે કે હાલમાં વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.
5 / 5
જો તમે Jioનું 2545 રૂપિયાનું રિચાર્જ પણ કરો છો, તો આ પ્લાન સાથે તમારો આખો 504 GB ડેટા એટલે કે 1.50 GB ડેટા દરરોજ આપવામાં આવશે. આ પ્લાનથી તમે દરરોજ 100 SMS મોકલી શકો છો અને અનલિમિટેડ કૉલિંગ કરી શકશો 336 દિવસ માટે આપવામાં આવે છે.