Mukesh Ambani હવે Reliance બેટરી પ્લાન્ટ સ્થાપવાના મૂડમાં, આ યોજના માટે કરી અરજી, જાણો વિગત

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત JSW નિયો એનર્જી સહિતની સાત કંપનીઓએ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી કરી છે.

| Updated on: Apr 24, 2024 | 5:42 PM
4 / 5
દરમિયાન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 'ઈન્ડિયા ઈન્વોલ્ડ રેન્કિંગ' 2023માં ટોચ પર છે. આ ઇન્ડેક્સ એ તપાસે છે કે ભારતીય કંપનીઓ કેવી રીતે વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છે. ભારતીય સંશોધન સંસ્થા 'સ્કોચ'એ છ મહિનાના અભ્યાસ બાદ રેન્કિંગ અને ઇન્ડેક્સ તૈયાર કર્યો છે. જેમાં 231 સૂચકાંકોના આધારે ઘણી કંપનીઓનું વિશ્લેષણ કરીને 'ઇન્ડિયા ઇન્વોલ્વ્ડ રેન્કિંગ' પર ટોપ-20 કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી.

5 / 5
રિલાયન્સ પછી હિન્દુસ્તાન યુનિલિવર અને અદાણી ગ્રુપ છે. સ્કોચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડિજીટલ ટ્રાન્સફોર્મેશન કેટેગરીમાં Jio પ્લેટફોર્મ્સ લિમિટેડે 'ઇન્ડિયા ઇન્વોલ્ડ રેન્કિંગ'માં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ પછી લ્યુપિન અને હેરિટેજ ફૂડ આવ્યા હતા.

Published On - 5:36 pm, Wed, 24 April 24