“સવારે ઉઠતાં જ ચહેરો ફૂલી જાય? 99% લોકોને તેનું સાચું કારણ ખબર નથી”, ચાલો તમને જણાવીએ

સવારે ઉઠતાની સાથે જ તમારા ચહેરા પર સોજો આવે છે. આ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું લક્ષણ હોઈ શકે છે. આજે, આપણે એ કારણો જાણીશું કે શા માટે તમે જાગતાની સાથે જ તમારા ચહેરા પર સોજો આવે છે.

| Updated on: Sep 27, 2025 | 7:28 PM
4 / 7
ડિહાઇડ્રેશન - શરીરમાં પાણીની અછત પણ ચહેરા પર સોજો લાવી શકે છે. જ્યારે શરીર ડિહાઇડ્રેટેડ હોય છે, જેના કારણે ચહેરો ફૂલી જાય છે. દિવસભર 8-10 ગ્લાસ પાણી પીઓ, અને સૂતા પહેલા થોડું પાણી પીવાનું ભૂલશો નહીં.

5 / 7
 તણાવ અને હોર્મોનલ ફેરફારો - તણાવ અથવા હોર્મોનલ અસંતુલન, જેમ કે પીરિયડ દરમિયાન તેમજ તણાવ શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધારે છે, જે ચહેરા પર સોજો લાવી શકે છે. યોગ અને ધ્યાન દ્વારા તણાવ ઓછો કરો.

6 / 7
એલર્જી - ક્યારેક એલર્જી કે સાઇનસની સમસ્યાને કારણે પણ ચહેરો ફૂલી જાય છે. ધૂળ, પરાગ અથવા અમુક ખોરાકની એલર્જી તમારા ચહેરા પર સોજો લાવી શકે છે. જો તમને આ સમસ્યા વારંવાર અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લો.

7 / 7