ચોમાસામાં રામબાણ ઈલાજ છે તુલસીનો છોડ, આ સ્વાસ્થ્ય સમસ્યામાંથી મળી રહેશે છુટકારો

Tulsi leaves benefits : તુલસીનો છોડ ભારતીય ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે અને મોટાભાગના લોકો તેના ઔષધીય ગુણોથી વાકેફ છે. તુલસી ચોમાસાની ઋતુમાં થતી અનેક વાયરલ સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.

| Updated on: Jul 01, 2024 | 9:45 AM
4 / 5
પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત : ચોમાસામાં બેક્ટેરિયાના વિકાસને કારણે અથવા ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આનાથી છુટકારો મેળવવા માટે તુલસીના 8 થી 10 પાન લઈને તેને થોડાં જીરું સાથે પીસીને મધ સાથે થોડું-થોડું ખાવાથી ઘણી રાહત મળે છે.

5 / 5
તુલસી ઘામાં ચેપ અટકાવે છે : વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચા પર ફોલ્લીઓ અથવા ઘા થવાને કારણે ચેપ લાગવાનો ભય રહે છે. તેનાથી બચવા માટે આ સમય દરમિયાન તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઘામાં ચેપથી બચાવે છે.

Published On - 9:41 am, Mon, 1 July 24