Oily Skin Care : ઓઈલી સ્કિનથી પરેશાન છો? ચોમાસામાં ચહેરા પર લગાવો આ વસ્તુઓ, મળશે કુદરતી નિખાર

ઓઈલી સ્કિન ધરાવતા લોકોને ચોમાસાની ઋતુમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરસેવો અને ગંદકી તેલ સાથે ભળી જાય છે. જેના કારણે ત્વચા વધુ ચીકણી લાગે છે. આવી સ્થિતિમાં કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને ઓઈલી સ્કિનની સારી રીતે સંભાળ રાખી શકાય છે.

| Updated on: Jun 18, 2026 | 10:39 AM
1 / 8
ઓઈલી સ્કિન માટે મુલતાની માટીને અસરકારક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, તે ત્વચા પરનું વધારાનું તેલ શોષી લે છે.

2 / 8
2 ચમચી મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને તેનો પેસ્ટ ચહેરા પર લગાવવો જોઈએ. પેસ્ટ સૂકાઈ જાય પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો.

3 / 8
ચંદન પાઉડરને પણ ઓઈલી સ્કિનની સંભાળ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે ત્વચાને ઠંડક આપે છે અને કુદરતી ચમક લાવવામાં મદદ કરી શકે છે.

4 / 8
2 ચમચી ચંદન પાઉડરમાં 2 ચમચી કાચું મિક્સ કરીને તેનો પેસ્ટ ચહેરા પર લગાવવો જોઈએ અને 10 મિનિટ બાદ સારા પાણીથી ચહેરો ધોઈ લેવો.

5 / 8
ચોમાસામાં ઓઈલી સ્કિનથી પરેશાન લોકો માટે બેસન અસરકારક ઉપાય છે. બેસનમાં વધારાનું તેલ શોષી લેવાના ગુણ હોય છે.

6 / 8
3 ચમચી બેસન લઈ તેમાં એક ચપટી હળદર અને 3 ચમચી દહીં ઉમેરવું જોઈએ. તે પેસ્ટ ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો.

7 / 8
એલોવેરાને ત્વચા, વાળ અને શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.સવારે સ્નાન કરતા 10 મિનિટ પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવો. સુકાઈ ગયા પછી, સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લેવો.

8 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us