મની પ્લાન્ટના પાંદડાં પીળાં પડી રહ્યાં છે ? વાસ્તુ અનુસાર આ સંકેતને ન કરો નજરઅંદાજ

લોકો ઘરની સુંદરતા વધારવા અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે મની પ્લાન્ટ્સ ખૂબ જ ઉત્સાહથી વાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ છોડને લગાવવા માટે વાસ્તુના કેટલાક નિયમો છે? ઘણીવાર લોકોથી અજાણતાં મની પ્લાન્ટ સાથે ઘણી ભૂલો થઈ જાય છે.

| Updated on: Aug 09, 2026 | 2:35 PM
1 / 7
માન્યતા અનુસાર, મની પ્લાન્ટની વેલને ક્યારેય જમીન પર ફેલાવવી ન જોઈએ. મની પ્લાન્ટનાં પાંદડાં અને વેલ હંમેશા ઉપરની તરફ વધવા જોઈએ. (Image Source | iStock)

2 / 7
જો વેલ જમીન પર નીચે ફેલાયેલી હોય અથવા તો જમીનને સ્પર્શ કરતી હોય તો તેને માન્યતા અનુસાર અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરની સુખ, શાંતી અને સમૃદ્ધિ પર અસર થઈ શકે છે. (Image Source | iStock)

3 / 7
જો ઘરમાં લગાવેલો લીલોછમ મની પ્લાન્ટ અચાનક સુકાવા અથવા પીળો પડવા લાગે તો માન્યતા અનુસાર તેને અશુભ સંકેત માનવામાં આવે છે. (Image Source | iStock)

4 / 7
માન્યતા અનુસાર, મની પ્લાન્ટનું સુકાવું ઘરમાં વધતા ખર્ચ અથવા આર્થિક મુશ્કેલીનો સંકેત માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 7
માન્યતા છે કે, મની પ્લાન્ટનાં સુકાયેલાં અથવા પીળાં પાંદડાં તરત કાપીને દૂર કરી દેવા જોઈએ. આવા પાંદડાં ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે છે. (Image Source | iStock)

6 / 7
વાસ્તવિક રીતે પાંદડાં પીળાં પડવા અથવા છોડ સુકાવા પાછળ પાણીની અછત, વધુ પાણી, પ્રકાશની અછત અથવા અન્ય છોડ સંબંધિત કારણો પણ હોઈ શકે છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.