5 / 5
વડાપ્રધાન 2015, 2018, 2019, 2022, 2023 અને હવે 2024ની શરૂઆતમાં બે વાર UAEની મુલાકાત લેશે. આ રીતે વડાપ્રધાન મોદીએ પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 7 વખત યુએઈને પ્રાધાન્ય આપ્યું છે. PM મોદીની આ મુલાકાત UAE સિવાય કતારને પણ આવરી લેશે. કતારે તાજેતરમાં જ 8 ભારતીયોની સજા માફ કરી છે.