Mobileની ટચ સ્ક્રીન કામ નથી કરી રહી? સર્વિસ સેન્ટર લઈ જતા પહેલા ફોલો કરો આ ટ્રિક

Phone Touch Issue : ઘણી વખત એવું બને છે કે ફોન ચાલુ હોય અને અચાનક સ્ક્રીન પર ટચ ના થઈ શકે ત્યારે યુઝર્સ ટેન્શમાં આવી જાય છે , ત્યારે જો તમારી સાથે પણ આવું ક્યારેક બને તો શું કરવું જોઈએ ચાલો અહીં જાણીએ.

| Updated on: Jun 27, 2026 | 11:57 AM
1 / 6
Phone Touch Issue : સ્માર્ટફોનની સ્ક્રીન ફક્ત એક ડિસ્પ્લે નથી, તે આખા ઉપકરણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જો કે, ઘણીવાર આંતરિક ખામીઓ ફોનની સ્ક્રીન પર પહેલા દેખાય છે. ઘણી વખત એવું બને છે કે ફોન ચાલુ હોય અને અચાનક સ્ક્રીન પર ટચ ના થઈ શકે ત્યારે યુઝર્સ ટેન્શમાં આવી જાય છે , ત્યારે જો તમારી સાથે પણ આવું ક્યારેક બને તો શું કરવું જોઈએ ચાલો અહીં જાણીએ.

2 / 6
સ્માર્ટફોનની સ્ક્રીન ફક્ત એક ડિસ્પ્લે નથી, તે આખા ઉપકરણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જો કે, ઘણીવાર આંતરિક ખામીઓ ફોનની સ્ક્રીન પર પહેલા દેખાય છે. ઘણી વખત એવું બને છે કે ફોન ચાલુ હોય અને અચાનક સ્ક્રીન પર ટચ ના થઈ શકે ત્યારે યુઝર્સ ટેન્શમાં આવી જાય છે , ત્યારે જો તમારી સાથે પણ આવું ક્યારેક બને તો શું કરવું જોઈએ ચાલો અહીં જાણીએ.

3 / 6
ફોન રી-સ્ટાર્ટ કરો : ફોનમાં નાની મોટી ગ્લિચના કારણે પણ ફોનનું ટચ બંધ થઈ શકે છે. જો અચાનક તમારા ફોનમાં પણ આમ થાય તો તમારે પાવર બટનની મદદથી ફોન ઓફ કે પછી રી-સ્ટાર્ટ કરો. આમ કરવાથી ટચ બરોબર કામ કરવા લાગશે.

4 / 6
સ્ક્રીન સાફ કરો :  ઘણીવખત સ્ક્રીન પર પાણી, તેલ, ધૂળ અથવા પરસેવાને કારણે ટચ કાર્યક્ષમતા પર અસર પડે છે અને ટચ કામ કરવાનું બંધ કરી દે છે. આથી સ્ક્રીનને માઇક્રોફાઇબર કાપડથી સાફ કરીને જુઓ.

5 / 6
સ્ક્રીન ગાર્ડ દૂર કરવું: જો તમે ખૂબ જાડા અથવા ઓછી ગુણવત્તાવાળા ટેમ્પર્ડ ગ્લાસ પ્રોટેક્ટરનો ઉપયોગ કરી રહ્યા હોવ ત્યારે પણ આ સમસ્યા આવી શકે છે આથી તેને તાત્કાલિક દૂર કરી દો અને તે બાદ ટચ બરોબર કામ કરી રહ્યું છે કે નહીં તે તપાસો.

6 / 6
સર્વિસ સેન્ટર: જો તમામ પગલા ભરવા છત્તા સ્ક્રીનનું ટચ કામ ના કરી રહ્યું હોય કે પછી સ્ક્રીનમાં આંતરિક તિરાડો, પાણી ભરાઈ જવાથી ટચ બંધ થઈ ગયુ હોય અથવા હાર્ડવેરમાં ખામી હોય, તો તમારે ફોનને સર્વિસ સેન્ટર લઈ જવો જોઈએ.

Follow Us