
વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય પણ ગોળાકાર અને ધારવાળા અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. ગોળાકારને બદલે તમે અષ્ટકોણ અરીસો સ્થાપિત કરી શકો છો એટલે કે આઠ ખૂણાવાળો ધારદાર અરીસો લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને સમસ્યાઓ સર્જાય છે.

બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. જો સૂતી વખતે તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, તો તેમાં થોડું કપડું ઢાંકી રાખવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો લગાવવા માટે ઉત્તર-પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. આ દિશામાં અરીસો લગાવવાથી સમસ્યાઓ ધીમે-ધીમે પોતાની મેળે જ દૂર થઈ જાય છે.
Published On - 12:51 pm, Thu, 2 January 25