New Features : ‘WhatsApp’માં જલદી જ જોવા મળશે મેટાના બે નવા AI ફીચર્સ!

મેટા દ્વારા WhatsAppમાં સતત નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. એવામાં મેટા હજુ બીજા બે નવા ફીચર્સ WhatsAppમાં ઉમેરવા જઈ રહ્યું છે. આ ફીચર્સ થકી યુઝર્સનો WhatsApp એક્સપિરિયન્સ વધુ સારો થશે.

| Updated on: May 10, 2025 | 7:32 PM
4 / 5
વોટ્સએપમાં આવી રહેલી AI આધારિત નવી સુવિધાઓ બતાવે છે કે, એપ હવે માત્ર મેસેજિંગ પૂરતી નહીં રહે પણ હવે એ પર્સનલ અને સ્માર્ટ કમ્યુનિકેશનનું પ્લેટફોર્મ બની રહ્યું છે. હાલમાં આ ફીચર્સ બીટા ટેસ્ટિંગમાં છે અને જલ્દી જ લોંચ થશે.

5 / 5
તમને આ ફીચર્સ મળ્યા છે કે નહીં તે ચેક કરવા માટે તમારે એપને અપડેટ કરવાની રહેશે. હાલમાં, આ એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં iOSમાં પણ જોવા મળી શકે છે.