હોલિકા દહનના કારણે ગુરુવાર અને શુક્રવારે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
22 માર્ચ 2025 (શનિવાર): બિહાર દિવસ નિમિત્તે બિહારમાં બેંકો બંધ રહેશે.
શબ-એ-કદર તહેવારને કારણે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
જમાત-ઉલ-વિદા નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે