
ખંભાતમાં મોટી સંખ્યામાં કારીગરો પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેના કારણે તેઓ ઉતરાયણ સુધી તો પતંગ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત હોય છે. જેના માટે તેઓ ઉતરાયણ પછીના રવિવારે દરિયા કિનારી ઉતરાયણની ઉજવણી કરે છે. છેલ્લી 26મી જાન્યુઆરીના દિવસે ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે.

અહી વર્ષે કરોડો રુપિયાની પતંગની બનીને તૈયાર થાય છે.હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે.

પતંગ ચગાવવા માટે પતંગની સાથે દોરો પણ મજબુત હોવો જરુરી છે. 3 તાર, 6 તાર 9 તાર અને 12 તાર ની દોરી નો ઉપયોગ કરવામાં આવે છે. પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે (photo : canva)