
શિવરાજે સિંહ ચૌહાણે 10મા ધોરણમાં સ્ટુડન્ટ કેબિનેટના કલ્ચરલ સેક્રેટરીની ચૂંટણી લડી હતી પરંતુ તેમાં તેઓ જીતી શક્યા ન હતા. સીએમ બનતા પહેલા શિવરાજ સિંહ ચૌહાણ પણ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે.

પાંચ વખત સાંસદ બન્યા બાદ તેઓ વર્ષ 2005માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. પછી તેમનું નસીબ બદલાયું અને 29 નવેમ્બર 2005 ના રોજ, જ્યારે બાબુલાલ ગૌરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારે શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા.

શિવરાજે ઐતિહાસિક જીત નોંધાવી, કોંગ્રેસના ઉમેદવારને 8 લાખ મતોથી હરાવ્યા છે.
Published On - 7:12 pm, Mon, 4 December 23