Vastu Tips: માં લક્ષ્મીને ગમતી આ ‘5 વસ્તુ’ ઘરમાં રાખો, જીવન ધન્ય-ધન્ય થઈ જશે

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ ઇચ્છે છે. જો કે, આના માટે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે. એવામાં ચાલો જાણીએ કે, માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કઈ 5 વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ.

| Updated on: Jun 11, 2025 | 2:32 PM
4 / 6
તુલસીનું ઝાડ : તુલસીના ઝાડને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તુલસીના ઝાડમાં લક્ષ્મીનો વાસ હોય છે. પૂર્વ દિશામાં તુલસીનું ઝાડ હોવું એ શુભ સંકેત છે. દરરોજ તુલસીના ઝાડને પાણી આપો અને તુલસી આગળ દીવો પ્રગટાવો.

5 / 6
શંખ : પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શંખ છે. એવું માનવામાં આવે છે કે, માં લક્ષ્મી શંખમાં રહે છે. આથી, તમારે તમારા ઘરમાં શંખ ​​રાખવો જોઈએ. જણાવી દઈએ કે, શંખને પૂર્વ દિશામાં રાખવો જોઈએ. શંખના અવાજથી માં લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

6 / 6
માં લક્ષ્મીની મૂર્તિ : જો તમે તમારા ઘરમાં માં લક્ષ્મી રાખવા માંગતા હોવ, તો તમારે તેમનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. દરરોજ સવારે અને સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો. માં લક્ષ્મીની મૂર્તિ તમે ઉત્તર-પૂર્વ દિશામાં રાખી છો, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.