Chandra Grahan 2025 : ચંદ્રગ્રહણ પહેલા તુલસીનો જાદુઈ ઉપાય, દુષ્પ્રભાવથી બચાવશે

આ વર્ષે આવતું બીજું તથા અંતિમ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, રવિવારે જોવા મળશે. ખાસ વાત એ છે કે એ જ દિવસે પૂર્ણિમા તિથિનું શ્રાદ્ધ પણ છે.

| Updated on: Aug 29, 2025 | 2:23 PM
4 / 6
7 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રગ્રહણનો આરંભ રાત્રે 9 વાગ્યાને 58 મિનિટે થશે અને તેનું સમાપન બીજા દિવસે વહેલી સવારે 1 વાગ્યાને 26 મિનિટે થશે. (Credits: - Canva)

5 / 6
ચંદ્રગ્રહણ લાગુ પડતા પહેલા તેનું સૂતક કાળ આશરે 9 કલાક અગાઉ શરૂ થઈ જાય છે. તેથી, 7 સપ્ટેમ્બરના આ ચંદ્રગ્રહણ માટે સૂતક કાળ બપોરે લગભગ 12 વાગ્યાને 57 મિનિટથી પ્રારંભ થશે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 7 સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણના દિવસે બપોરે સૂતક કાળ શરૂ થવાના પહેલા તુલસીના પાન તોડી ખોરાકમાં મૂકવા યોગ્ય માનવામાં આવે છે. (Credits: - Canva)

6 / 6
ગ્રહણના સમયમાં તુલસી તોડવી અશુભ માનવામાં આવે છે. આ સમયે તોડાયેલા તુલસીના પાનમાં રહેલી પાવનતા અને તેની અસરકારકતા પણ નષ્ટ થઈ જાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )