શ્રી હરિ લેશે કલ્કિ અવતાર, જાણો તેનો જન્મ ક્યાં થશે અને સ્વરૂપ કેવું હશે?

શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે. હવે 24માં અવતારનો વારો છે. જે 'કલ્કી અવતાર' તરીકે જન્મ લેશે.

| Updated on: Feb 19, 2024 | 10:28 AM
4 / 5
કલ્કિ ક્યાં અવતરશે? : મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્કી અવતારનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલમાં થશે. તેથી જ આ સ્થાન પર કલ્કિ ધામ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના મંદિરો તેમના અવતાર પછી બનાવવામાં આવ્યા હતા, પરંતુ કલ્કી ભગવાન વિષ્ણુનો એકમાત્ર અવતાર છે જેનું મંદિર તેમના અવતાર પહેલા પણ બનાવવામાં આવી રહ્યું છે.

5 / 5
કલ્કિ અવતારનું સ્વરૂપ કેવું હશે? : 'અગ્નિ પુરાણ'ના સોળમાં અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનારા ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડાં પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર 64 કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે. (All Photo Credit : Social media)