લિક્વિડ કે પાવડર.. Washing Machine માટે કયુ ડિટર્જન્ટ બેસ્ટ ? મોટાભાગના લોકો નથી જાણતા સાચો જવાબ

વોશિંગ મશીન માટે કયા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ, લિક્વિડ કે પછી પાવડર ડિટર્જન્ટ? જો તમને સાચો જવાબ ખબર નથી, તો આ સ્ટોરી તમારા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા વોશિંગ મશીનના સ્વાસ્થ્ય અને આયુષ્યને ધ્યાનમાં રાખીને આ બન્નેમાંથી કયુ ડિટર્જન્ટ બેસ્ટ છે તે અંગે તમારુ કનફ્યુઝન દૂર કશે.

| Updated on: Aug 14, 2026 | 11:18 AM
1 / 6
એમાં કોઈ શંકા નથી કે આજે મોટાભાગના લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. જો કે, આ અંગે ઘણી સામાન્ય છતાં આવશ્યક માહિતી છે જેનાથી લોકો ઘણીવાર અજાણ રહે છે, વર્ષો સુધી મશીનનો ઉપયોગ કર્યા પછી પણ.

2 / 6
આમાં મોટો પ્રશ્ન એ છે કે વોશિંગ મશીન માટે કયા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ, લિક્વિડ કે પછી પાવડર ડિટર્જન્ટ? જો તમને સાચો જવાબ ખબર નથી, તો આ સ્ટોરી તમારા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા વોશિંગ મશીનના સ્વાસ્થ્ય અને આયુષ્યને ધ્યાનમાં રાખીને આ બન્નેમાંથી કયુ ડિટર્જન્ટ બેસ્ટ છે તે અંગે તમારુ કનફ્યુઝન દૂર કશે.

3 / 6
લિક્વિડ ડિટર્જન્ટ Vs પાવડર ડિટર્જન્ટ:  લિક્વિડ અને પાવડર ડિટર્જન્ટ બંને કપડાં સાફ કરવામાં અસરકારક છે અને વોશિંગ મશીનમાં વાપરી શકાય છે. જો કે, જો તમારે બંનેમાંથી પસંદગી કરવી પડે, તો સામાન્ય રીતે લિક્વિડ ડિટર્જન્ટને વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.

4 / 6
લિક્વિડ ડિટર્જન્ટ કરતાં પ્રવાહી ડિટર્જન્ટ શા માટે સારું? : લિક્વિડ ડિટર્જન્ટને પાવડર ડિટર્જન્ટ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે મશીનમાં ઉમેરવામાં આવે ત્યારે ખૂબ જ સરળતાથી ઓગળી જાય છે. તેનાથી વિપરીત, પાવડર ડિટર્જન્ટના કણો ઝડપથી ઓગળી જતા નથી. તેમજ લિક્વિડ ડિટર્જન્ટથી કપડા પર ધબ્બા પડતા નથી જ્યારે પાવડર ડિટર્જન્ટના કણો કપડા પર ચોટી રહેતા સફેદ ધબ્બા દેખાય છે.

5 / 6
લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવાના ફાયદા : કપડા ધોવા માટે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે કારણ કે ડિટર્જન્ટના અવશેષોને ધોવા માટે કોઈ વધારાના સ્પિન ચક્રની જરૂર નથી.

6 / 6
મશિન તેમજ પાઈમાં કચરો ભરાતા અટકાવે:  વધુમાં, પાવડરથી વિપરીત, તે મશીનની ડ્રેનેજ સિસ્ટમને બ્લોક કરતું નથી, જેનાથી મશીન લાંબા સમય સુધી સારી સ્થિતિમાં કાર્ય કરી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.