મહિલાઓના કાનની બુટ્ટી પહેરવા પાછળ છે ચોંકાવનારા કારણો, તમે પણ જાણી લો

કાનની બુટ્ટી માત્ર મહિલાઓના મેકઅપ અને સુંદર દેખાવાનો આવશ્યક ભાગ નથી પરંતુ તે તેમના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે. તમને આજે જણાવીશું કે કઈ રીતે આ કાનની બુટ્ટીનું અનોખુ જ અને ચોંકાવનારું મહત્વ છે.

| Updated on: Jun 29, 2024 | 5:36 PM
4 / 7
ચીનની પ્રાચીન સંસ્કૃતિમાં કાન વીંધીને તેમના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. એક્યુપ્રેશરમાં, કાનના છિદ્રની ઉપર એક ઇંચનું છિદ્ર બનાવવાથી પીઠના દુખાવાની સમસ્યાની સારવારમાં મદદ મળે છે.

5 / 7
ઊર્જા માટે: નેચરલ ચાઈનીઝ મેડીસીનમાં કાન વીંધ્યા પછી સોનાની બુટ્ટી પહેરવાથી શરીરમાં ઉર્જાનું પરિભ્રમણ વધે છે, જ્યારે ચાંદીની બુટ્ટી વધારાની ઉર્જાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

6 / 7
દાગીનામાં રહેલા પત્થરો: જૂની ચિકિત્સા પ્રણાલીમાં ઈયરિંગ્સમાં કિંમતી પત્થરો મૂકવાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રૂબીનો ઉપયોગ માસિક ચક્ર સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપવા અને પ્રજનનક્ષમતા વધારવા માટે કરવામાં આવતો હતો, જ્યારે નીલમનો ઉપયોગ કસુવાવડ અટકાવવા માટે થતો હતો.

7 / 7
આ પત્થરોને સોના અને ચાંદીના તારમાં દોરીને જાતીય ક્ષમતા વધારવાની પરંપરા ચીનની તબીબી પ્રણાલીમાં પણ માનવામાં આવે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)