આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 1.61 લાખથી વધુ LIC એજન્ટ છે. તેમની સરેરાશ માસિક આવક રૂપિયા 14,931 છે. પશ્ચિમ બંગાળમાં LIC એજન્ટોની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે. 1,19,975 એજન્ટો છે, જેમની સરેરાશ માસિક આવક રૂપિયા 13,512 છે. તમિલનાડુમાં 87,347 LIC એજન્ટો છે, જેમની સરેરાશ માસિક આવક રૂપિયા 13,444 છે. જ્યારે કર્ણાટકમાં 81,674 એજન્ટો છે, જેમની સરેરાશ માસિક આવક 13,265 રૂપિયા છે.