PGમાં ભાડૂઆત અને માલિકના શું અધિકારો છે ? રેન્ટ એગ્રીમેન્ટ અને સિક્યોરિટી ડિપોઝિટ સંબંધિત નિયમો અને કાનુન જાણો

ભારતમાં ભાડૂઆત અને મકાન માલિક બંન્ને પાસે અનેક કાનુની અધિકાર હોય છે. તમને આના વિશે સંપુર્ણ જાણકારી હોવી જરુરી છે. ભાડૂઆતને લેખિત રેન્ટ એગ્રીમેન્ટ લેવાનો સંપુર્ણ અધિકાર છે. તો ચાલો આ વિશે વિસ્તારથી કાનુન જાણીએ.

| Updated on: Dec 28, 2025 | 7:05 AM
4 / 7
 પીજી અથવા ફ્લેટ ખરીદતી વખતે ભાડૂતોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઘરની સ્થિતિ, વેન્ટિલેશન, પાણી અને બાથરૂમ તપાસો.કરારને સારી રીતે વાંચો, ભાડું, ડિપોઝિટ અને મેન્ટેન્સ જેવી વિગતો માટે બધું સ્પષ્ટપણે જણાવવું જોઈએ. રહેવા જતા પહેલા રૂમના ફોટા/વિડિયો લઈ લો.જો શક્ય હોય તો એક મકાનમાલિકને પણ વીડિયો મોકલી દો અને આ વીડિયો તમારી પાસે સાચવીને રાખો,

5 / 7
કારણ કે, જો મકાન માલિક ઘર ખાલી કરતી વખતે કોઈ ખોટા આરોપ લગાવે તો આ વીડિયો પ્રુફ તરીકે તમે દેખાડી શકો. બીજી વાત એગ્રીમેન્ટની એક કોપી તમારી પાસે રાખો. શક્ય હોય તો તમે ભાડુ પણ ઓનલાઈન આપો. જેથી તમે તમામ રેકોર્ડ રાખી શકો. મકાનમાલિક કાંઈ ખોટું બોલી શકે નહી.

6 / 7
 જો તમે પીજી કે ભાડાના મકાનમાં રહો છો અને મકાનમાલિક તમને સિક્યોરિટી ડિપોઝિટ આપવાની ના પાડે છે. તો તમે રેન્ટ એથોરિટી કે પછી રેન્ટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકો છો. વકીલ દ્વારા તમે લીગલ નોટિસ પણ મોકલી શકો છો. તમામ પ્રુફ, રેકોર્ડ અને ચેટ કે પછી ફોટો સાચવીને રાખો.

7 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)