કાનુની સવાલ : નો-પાર્કિંગ ઝોનમાં તમે કાર પાર્ક કરી છે, તો ટ્રાફિક પોલીસના શું અધિકારો છે?

નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્કિંગ કરી હોય ત્યારે કેટલીક વખત પોલીસ તમારા કારના ટાયરની હવા કાઢી નાંખે છે પરંતુ આવું કરવું કેટલું યોગ્ય છે. આ વિશે તમને જાણ હોવી જરુરી છે. તમારા કાનુની અધિકારો પણ જાણો.

| Updated on: Jan 19, 2026 | 7:12 AM
1 / 8
 તમે જોયું હશે કે, કેટલીક જગ્યાએ નો પાર્કિંગનો સિમ્બોલ લાગેલો હોય છે. તેમ છતાં લોકો પોતાની કાર પાર્ક કરી ચાલ્યા જાય છે. આ કારણે ટ્રાફિક પોલીસ તમને દંડ ફટકારે છે. ક્યારેક ગાડીના ટાયરની હવા પણ કાઢી નાંખે છે. તો શું આ ટ્રાફિક વ્હીકલ એક્ટ મુજબ યોગ્ય છે કે નહી. ચાલો જાણીએ.

2 / 8
લોકોને જાણ નથી હોતી કે, ટાયરમાંથી હવા કાઢવી કાનુની અંદર આવે છે કે નહી. તમને જણાવી દઈએ કે, ગાર્ડી પાર્ક કરતી વખતે જોડાયેલા કેટલાક નિયમોની જાણ હોવી જોઈએ. આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું. કે, શું ટ્રાફિક પોલીસ તમારી કારના ટાયરની હવા કાઢી શકે?

3 / 8
જો નો પાર્કિંગ ઝોનમાં તમે ગાડી રાખી છે. તો તો તમને દંડ થશે જ. જો કે, જો આવું પહેલી વાર થાય, તો દંડ ફક્ત 500 થી 1000 સુધીનો હોઈ શકે છે. જો કે, જો આ ભૂલ વારંવાર કરવામાં આવે, તો દંડ 5000 થી 10000 સુધીનો હોઈ શકે છે. વધુમાં, જો કોઈ બસ અથવા ભારે વાહન નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવે, તો તમને 10,000 થી 15,000 સુધીનો દંડ થઈ શકે છે.

4 / 8
આવી સ્થિતિમાં, જો કોઈ પોલીસ અધિકારી તમને નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવા બદલ ચલણ આપે છે, તો તે ખોટું નથી.

5 / 8
એ યોગ્ય છે કે ચલણની સાથે, ક્યારેક તમારા વાહનને પણ જપ્ત કરી શકાય છે. આવું ત્યારે થાય છે જ્યારે ટ્રાફિક પોલીસ માને છે કે તમારું વાહન જાહેર જગ્યામાં છે અને લોકોને ખલેલ પહોંચાડી રહ્યું છે.

6 / 8
તમને જણાવી દઈએ કે, મોટર વ્હીકલ એક્ટ અનુસાર નો પાર્કિંગ ઝોનમાં જો તમારી ગાડી છે. તો માત્ર ટોઇંગ કરવાની મંજૂરી છે, જે દંડને પાત્ર છે. પોલીસને કારના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી.

7 / 8
કોઈ પોલીસ અધિકારી તમારી કારને નુકસાન પહોંચાડી શકે નહીંતેઓ તમારી કારને તેમની સાથે લઈ જઈ શકે છે, પરંતુ તેઓ તમારા ટાયરની હવા કાઢી શકતા નથી.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)