ચામડું, આર્ટિફિશિયલ જ્વેલરી કે સિરામિક ! ફેવિક્વિકથી કઈ-કઈ વસ્તુઓ સરળતાથી ચોંટાડી શકાય છે?

ફેવિક્વિકે રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓને સરળ બનાવી દીધી છે. તેનાથી ઘણી તૂટેલી વસ્તુઓને સરળતાથી ચોંટાડી શકાય છે. જોકે, કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ફેવિક્વિકથી ચોંટાડી શકાતી નથી. ચાલો જાણીએ કે ફેવિક્વિકથી શું-શું ચોંટાડી શકાય છે.

| Updated on: Sep 27, 2026 | 7:48 AM
1 / 7
ફેવિક્વિકે રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓને સરળ બનાવી દીધી છે. તેનાથી ઘણી તૂટેલી વસ્તુઓને સરળતાથી ચોંટાડી શકાય છે. (Image Source | Shutterstock)

2 / 7
ફેવિક્વિકથી વિવિધ પ્રકારની આર્ટિફિશિયલ જ્વેલરીના તૂટેલા નંગ, સ્ટોન, મોતી અને હેર પિન કે ક્લિપ સરળતાથી ચોંટાડી શકાય છે. (Image Source | iStock)

3 / 7
ફેવિક્વિકથી પ્લાસ્ટિક પણ સરળતાથી ચોંટાડી શકાય છે. ABS જેવા ટીવી કેબિનેટ, PVC, પ્લમ્બિંગ પાઇપ, પોલીકાર્બોનેટ અને પોલિસ્ટાયરીનને પણ તેનાથી ચોંટાડી શકાય છે. (Image Source | iStock)

4 / 7
સનગ્લાસ કે ચશ્માની પ્લાસ્ટિક અને મેટલની ફ્રેમના તૂટેલા પાર્ટ્સ. કાર અને બાઇકના તૂટેલા પ્લાસ્ટિક ઇન્ડિકેટર કવર અને સાઇડ મિરરનું પ્લાસ્ટિક બોડી ચોંટાડી શકાય છે. (Image Source | iStock)

5 / 7
રબર અને ચામડાની વસ્તુઓને પણ ફેવિક્વિકથી ચોંટાડી શકાય છે. શૂઝ, બેલ્ટ અને રબરની વસ્તુઓ તૂટી જાય તો તેને પણ ફેવિક્વિકથી ચોંટાડી શકાય છે. (Image Source | iStock)

6 / 7
સિરામિક અને કાચની વસ્તુઓને પણ ફેવિક્વિકથી ચોંટાડી શકાય છે. માટીના વાસણો, કપ અને ટાઇલ્સને પણ તેનાથી ચોંટાડી શકાય છે. આ ઉપરાંત, કાપડ, કાગળ, કૉર્ક અને બેકેલાઇટ જેવી વસ્તુઓ પણ ચોંટાડી શકાય છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Shutterstock)

Follow Us
Loading...
Unable to load recommendations.