કોણ છે કૃતિ સેનનો બોયફ્રેન્ડ જેની સાથે આઇસલેન્ડમાં મનાવ્યો બર્થ ડે ? Dhoni સાથે છે કનેક્શન

|

Aug 01, 2024 | 11:04 AM

કૃતિ પોતાની પર્સનલ લાઈફને લઈને સમાચારોમાં આવી છે. વાસ્તવમાં, તેની એક તસવીર Reddit.com પર વાયરલ થઈ રહી છે, જેમાં કૃતિ લંડનના રસ્તાઓ પર એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી છે. જ્યારથી આ તસવીર સામે આવી છે ત્યારથી જ અભિનેત્રીના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

1 / 5
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કૃતિ સેનને હવે પોતાની એક્ટિંગથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. કૃતિ તેની પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા સમાચારમાં રહે છે, પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને વધુ ઉજાગર કરતી નથી. કૃતિ પોતાની અંગત જીવન વિશે ભાગ્યે જ વાત કરે છે. જો કે તેની લવ લાઈફને લઈને અવારનવાર કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. તાજેતરમાં, અભિનેત્રીનું નામ સાઉથના સુપરસ્ટાર 'પ્રભાસ' સાથે જોડવામાં આવી રહ્યું હતું. જોકે, બંને સ્ટાર્સે આ સમાચારો પર મૌન જાળવી રાખ્યું હતું. પરંતુ, હવે લાગે છે કે મિસ્ટર પરફેક્ટ તેના જીવનમાં પ્રવેશી ચૂક્યા છે.

2 / 5
થોડા મહિના પહેલા જ એવા અહેવાલો આવ્યા હતા કે કૃતિ યુકે સ્થિત એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે અને હવે અભિનેત્રીના જન્મદિવસની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે એક ટાપુ પર એન્જોય કરતી  જોવા મળી રહી છે.

3 / 5
કૃતિ યુકે સ્થિત બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે અને હવે સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે તે જોઈને લાગે છે કે આ અફવાઓ સાચી છે કારણ કે આ તસવીરોમાં અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે ગ્રીક ટાપુ માયકોનોસ દેખાય છે. તસવીરોમાં તે લાલ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે, જ્યારે કબીરે સફેદ શર્ટ પહેરેલ છે.

4 / 5
કબીર બહિયા કોણ છે અને તે શું કરે છે. તો ચાલો અમે તમને તેમના વિશે પણ જણાવીએ. કબીર વ્યવસાયે બિઝનેસમેન છે અને લંડનમાં રહે છે. તેમના પિતા કુલજિન્દર બહિયા સાઉથોલ ટ્રાવેલ નામની યુકેની શ્રેષ્ઠ ટ્રાવેલ કંપનીના માલિક છે. કબીર બહિયાનું ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન છે. તે સાક્ષી ધોનીનો સંબંધી છે. તે ઘણી વખત ધોની સાથે જોવા મળ્યો છે. તેમજ તે સાક્ષી સાથે પણ મેચ સ્ટેડિયમમાં જોવા મળ્યો છે.

5 / 5
અભિનેત્રી ગ્રીક ટાપુ માયકોનોસમાં છે, જ્યાં તે પોતાનો જન્મદિવસ ઉજવવા ગઈ છે. આ પહેલા કબીર બહિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ જ લોકેશન પરથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી અને હવે અભિનેત્રીને તેની સાથે જોઈને ચાહકો માને છે કે અભિનેત્રી કબીરને ગુપ્ત રીતે ડેટ કરી રહી છે. કારણ કે, અત્યાર સુધી બંનેએ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી અને ન તો આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી છે. અગાઉ પણ નવા વર્ષ 2024 દરમિયાન બંનેની સાથે પાર્ટી કરતી તસવીરો વાયરલ થઈ હતી.

Published On - 11:44 am, Tue, 30 July 24

Next Photo Gallery