AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solanki Surname History : ધારાસભ્ય હીરા સોલંકીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે સોલંકી અટકનો અર્થ શું થાય તે જાણીશું

Apurva Prakash
| Edited By: | Updated on: Jul 06, 2026 | 12:59 PM
Share
ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વરસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

1 / 7
સોલંકી અટક ભારતમાં જાણીતી છે. સોલંકી અટક ધરાવતા લોકો જનરલ કેટેગરી, અનુસુચિત જાતિ અને ઓબીસીમાં પણ આવે છે.

2 / 7
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર સોલંકી અટક રાજપૂત, ખાંટ, કુંભાર, કડિયા, દરજી, મોચી, કોળી, ગોલા અને અનુસુચિત જાતિમાં આવે છે.

3 / 7
સોંલકી શબ્દની ઉત્પત્તિ ચાલુક્ય રાજવંશમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ અટક ચાલુક્ય વંશના રાજાઓ સાથે સંકળાયેલું છે.

4 / 7
સોલંકી રાજવંશ ભારતમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારના પ્રદેશમાં શાસન કર્યું હતું. મૂળરાજ સોલંકી આ વંશના પ્રથમ શાસક હતા. જેમણે 10મી સદીના અંતમાં ગુજરાત પર શાસન શરુ કર્યું હતું.

5 / 7
સોલંકી રાજવંશના શાસનકાળમાં કલા, મંદિર નિર્માણ અને સાંસ્કૃતિક વિકાસ થયો. જેમણે મોઢેરાનું સૂર્ય મંદિરનું પણ નિર્માણ કર્યું હતુ. સોલંકી અટકના લોકો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.

6 / 7
વર્તમાન સમયમાં સોલંકી સમુદાયના લોકો શિક્ષણ, કલા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. ( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના

અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

g clip-path="url(#clip0_868_265)">