Rana Surname History : રાણા અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે રાણા અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Jul 23, 2025 | 8:01 AM
4 / 9
મેવાડના રાજા રાણા હમીર રાણાનું પ્રતિષ્ઠિત બિરુદ ધારણ કરનાર પ્રથમ શાસક હતા.

5 / 9
સૌથી પ્રખ્યાત રાણા હતા - રાણા પ્રતાપ સિંહ (મહારાણા પ્રતાપ) - જેમણે અકબર સામે હલ્દીઘાટીના યુદ્ધમાં લડ્યા અને ભારતીય ઇતિહાસમાં બહાદુરીનું પ્રતીક બન્યા.

6 / 9
રાણા ઉપનામ ફક્ત રાજસ્થાન પૂરતું મર્યાદિત ન હતું, તે ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને નેપાળ સુધી વિસ્તર્યું હતું.

7 / 9
નેપાળમાં રાણા નામનો એક શક્તિશાળી રાજવંશ પણ હતો - રાણા શાસન (1846-1951), જ્યાં રાણા પરિવાર પેઢીઓથી વડા પ્રધાન પદ પર રહ્યો.

8 / 9
આ પદવી રાજપૂતોમાં બહાદુરી, સન્માન અને નેતૃત્વનું પ્રતીક બની ગયું. સમય જતાં અન્ય સમુદાયના લોકો પણ રાણા અટકનો ઉપયોગ કરે છે.

9 / 9
રાણાએ ફક્ત એક અટક નથી પરંતુ ભારત અને નેપાળના ઇતિહાસમાં બહાદુરી, સ્વતંત્રતા અને સન્માનનું પ્રતીક છે. આ બિરુદ એવા લોકોને આપવામાં આવતું હતું જેઓ ફક્ત યુદ્ધમાં જ પારંગત નહોતા, પરંતુ તેમના લોકો અને રાજ્યના રક્ષક પણ માનવામાં આવતા હતા.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 1:23 pm, Tue, 22 July 25