
રાત્રે સુતી વખતે ટોપી પહેરી સુવાથી માથામાં પરસેવો પણ આવી શકે છે. જેનાથી તમારી ઊંઘ પણ બગડી શકે છે, તેમજ તમને ગુંગણામણ પણ થઈ શકે છે. જો ટોપી વધુ સમય સુધી પહેરી તો વાળ તુટી જાય છે. તેમજ કમજોર પણ બની શકે છે.

જો તમે રાત્રે ટોપી પહેરી ઊંઘ કરી રહ્યા છો તો તેનાથી બ્લડપ્રેશર પણ વધી શકે છે.રાત્રે સૂતી વખતે કેપ પહેરવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે.

સારી ઊંઘ માટે રુમનું ટેમ્પરેચર 18-20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખો. રુમમાં અંઘારુ રાખો, જેનાથી ઊંઘની ક્વોલિટી સારી રહેશે. સુતા પહેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરવાનું ટાળો. સુતા પહેલા કોફી કે ચાનું પણ સેવન કરવું નહિ.

Disclaimer: ઉપર આપેલ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. (all : photo)