Dubey Surname History : ક્રિકેટર શિવમ દુબેની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દુબે અટક ભારતની લોકપ્રિય અટકમાંથી એક છે. જે મુખ્યત્વે ઉત્તર ભારતમાં જોવા મળે છે. તેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં જોવા મળે છે. આ અટક દ્વિવેદી પરથી ઉદ્ભવી છે. જેનો અર્થ બે વેદોના જ્ઞાતા થાય છે.

| Updated on: Sep 30, 2025 | 8:27 AM
4 / 8
દુબે અટક ધરાવતા લોકો ઉત્તર ભારતમાં વ્યાપક જોવા મળે છે. તે ખાસ કરીને કાનપુર, લખનૌ, પ્રયાગરાજ અને બનારસ જેવા વિસ્તારોમાં સામાન્ય છે.

5 / 8
પ્રાચીન ભારતમાં, દિવેદી  પછીથી દુબે તરીકે ઓળખાયા છે. આ કુળ વિદ્વાનો અને પૂજારીઓનો એક આદરણીય જૂથ હતુ. તેઓ શાહી દરબારોમાં સલાહકારો, જ્યોતિષીઓ અથવા ધાર્મિક વિધિઓના અધિકારી તરીકે સેવા આપતા હતા.

6 / 8
મધ્યયુગીન સમયમાં, ઘણા દુબે પરિવારો જમીન માલિકી અને વહીવટી ભૂમિકાઓમાં પણ મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. આધુનિક સમયમાં, દુબે અટક ધરાવતા લોકો શિક્ષણ, વહીવટ, રાજકારણ, વ્યવસાય અને કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે.

7 / 8
દુબે અટક ધરાવતા લોકો ઘણીવાર તેમની વૈદિક પરંપરાઓ અને ધાર્મિક પ્રથાઓ જાળવી રાખે છે. ઘણા પરિવારો હજુ પણ પંડિત, જ્યોતિષ અથવા ધાર્મિક વિધિઓમાં સામેલ છે. આ અટકને સામાજિક એકતા અને ગૌરવનું પ્રતીક પણ માનવામાં આવે છે, કારણ કે તે વિદ્વતા અને બૌદ્ધિક પરંપરા સાથે સંકળાયેલ છે.

8 / 8
દુબે અટક ફક્ત એક પરિવારની ઓળખ જ નથી, પરંતુ વૈદિક જ્ઞાન, વિદ્વતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક પણ છે. આ અટક ઉત્તર ભારતની બ્રાહ્મણ પરંપરાઓ સાથે ઊંડે સુધી જોડાયેલી છે અને આજે પણ વિવિધ પ્રદેશોમાં તેની મજબૂત હાજરી છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)