
લક્ષણ રેખા : બજારમાં અનેક પ્રકારના સ્પ્રે ઉપલબ્ધ છે. પરંતુ સૌથી અસરકારક લક્ષ્મણ રેખા છે. આને લગાવવાથી કીડીઓ અને વંદાઓ રસોડામાં નથી આવતા.

લાલ મરચું : કીડીઓને પણ લાલ મરચાની તીવ્ર ગંધ ગમતી નથી. જે જગ્યાએ કીડીઓ જોવા મળે છે. લાલ મરચાની ઘટ્ટ પેસ્ટ બનાવીને ત્યાં લગાવો. અથવા તેને પાણીમાં ઉકાળીને સ્પ્રે તૈયાર કરો અને છંટકાવ કરો. પાણીમાં લાલ મરચું ભેળવીને સાફ કરવાથી કીડીઓ આવતી નથી.