
ઇન્ટિમસી : આંખો બંધ કરવાથી ઇન્ટિમસી અને વિશ્વાસની લાગણી ઉત્પન્ન થાય છે, જે અનુભવને વધુ વ્યક્તિગત અને ભાવનાત્મક બનાવે છે.

રિફ્લેક્સ એકશન: આ અંશતઃ રિફ્લેક્સ એકશન છે. જ્યારે આપણે કોઈની ખૂબ નજીક હોઈએ છીએ, ત્યારે આપણી આંખો કુદરતી રીતે બંધ થઈ જાય છે જેથી તેમને તણાવ કે અસ્વસ્થતા ન લાગે.

ઓકવર્ડનેસ : Kiss કરતી વખતે કોઈને નજીકથી જોવું અજુગતું લાગે છે અને રોમેન્ટિક અનુભવને બગાડી શકે છે.

છેવટે, આંખો બંધ કરવી એ ઇન્દ્રિયો અને લાગણીઓના જોડાણને વધુ ગાઢ બનાવવાનો એક માર્ગ છે, જે Kiss કરવાનો અનુભવ વધુ ખાસ બનાવે છે.
Published On - 7:45 pm, Sat, 25 January 25