Diwali Safety Tips : દિવાળીમાં આ વાતને ધ્યાનમાં રાખો અને બાળકો સાથે સલામતી સાથે ફટાકડાં ફોડો

|

Oct 24, 2024 | 1:00 PM

દિવાળીનો તહેવાર આવવાને થોડા દિવસનો સમય બાકી રહ્યો છે. આ ખાસ તહેવાર પર ઘરને રોશનીથી શરણગારવામાં આવે છે. તેમજ ઘરે અવનવા પકવાનો પણ બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે બાળકોની સલામતીનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ.

1 / 5
દિવાળાની તહેવારમાં સૌ કોઈના ચહેરા પર ખુશી જોવા મળતી હોય છે. આ તહેવારની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો ફટાકડા ફોડવામાં એટલા મગ્ન થઈ જાય છે કે, તેની સલામતીનું ધ્યાન રાખતા નથી અને દુર્ઘટના બને છે.

2 / 5
તો આજે તમને જણાવીશું કે, દિવાળીના તહેવારમાં બાળકોને લઈ કેટલીક સાવધાની રાખવી જરુરી છે. આ ટિપ્સથી તમે દિવાળીનું સારી રીતે સેલિબ્રેશન કરી શકો છો. ફટાકડા ફોડતી વખતે બાળકોને માસ્ક જરુરી પહેરાવવું,

3 / 5
ખાસ કરીને દિવાળીમાં બાળકોના કપડાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકોને કપડાં ફુલ સ્લીવના પહેરાવો. તેમજ પ્રયત્ન કરો કે, બાળકોને સાદા અને કોટનના કપડાં પહેરાવો. અને એક વાત ખાસધ્યાન રાખવું કે, એવા કપડાં પહેરાવવા કે,જેનાથી બાળકનું શરીર આખું ઢંકાય જાય.

4 / 5
જો બાળકો એકલા ફટાકડાં ફોડવાની જીદ કરે તો આવું કરવા દેતા નહિ. તમે પણ તેની સાથે ફટકડાં ફોડતી વખતે સાથે રહો. જેનાથી બાળક સુરક્ષિત રહે અને દિવાળી સારી રીતે સેલિબ્રેશન સેફ્ટી સાથે કરી શકે,

5 / 5
જો તમારા ઘરે નાનું બાળક છે તો તેના કાનમાં કોટન બોલ રાખી દો, આનાથી બાળકના કાનમાં ફટાકડાંનો મોટો અવાજ વધારે જશે નહિ. શક્ય હોય તો નવજાત બાળકને ઘરની બહાર નીકાળવું જોઈએ નહિ.

Next Photo Gallery