
જો તમે આખો દિવસ ઇન્ટરનેટ સર્ફ કરો છો, તો પણ તમે 2 કે 3 GB થી વધુ ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત, તમને રોજ 100 SMS નો લાભ મેળવી શકો છો. મનોરંજન માટે, Jio સિનેમા, Jio TV અને Jio Cloud ની એક્સેસ પણ ઉપલબ્ધ છે.

1029નો પ્લાન : આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. સૌથી સારી વાત એ છે કે આ પ્લાનમાં તમને બે OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન મફતમાં મળે છે. આ પ્લાનમાં તમે Jio Cinema અને Amazon Prime Liteનું સબ્સ્ક્રિપ્શન પણ મેળવી શકો છો.

આ પ્લાનમાં કુલ 168 જીબી ડેટા મફતમાં ઉપલબ્ધ છે. તમે દરરોજ હાઇ સ્પીડ 2GB ડેટાનો આનંદ માણી શકો છો. અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS મફતમાં ઉપલબ્ધ છે. આ યોજનાઓ ઉપરાંત, તમને ઘણી બધી યોજનાઓ મળી રહી છે જે તમે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો.
Published On - 9:50 am, Mon, 13 January 25