
આ પ્લાન દરરોજ 100 મફત SMS અને અમર્યાદિત કૉલિંગ લાભો સાથે આવે છે. પાત્ર યુઝર્સને આ પ્લાનમાં અમર્યાદિત 5G ડેટા પણ મળશે.

આ Jio પ્લાન ઘણા વધારાના લાભો પ્રદાન કરે છે. 18 થી 25 વર્ષની વયના વપરાશકર્તાઓને 18 મહિના માટે 35,100 રૂપિયાના ગુગલ જેમિની પ્રો પ્લાનનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

આ પ્લાનની કિંમતની વાત કરીએ તો આ પ્લાન 1799 રુપિયામાં યુઝર્સને મળે છે. આ પ્લાન તે લોકો માટે વધારે ફાયદાકારક છે જે વધારે ડેટાનો ઉપયોગ કરતા હોય.