
601 રૂપિયાનું વાઉચર કેવી રીતે ખરીદવું?: 601 રૂપિયાનું વાઉચર મેળવવા માટે, તમારે https://www.jio.com/gift/true-5g પર જવું પડશે.

આ પછી, તમારો નંબર અથવા તે વ્યક્તિનો જિયો નંબર દાખલ કરો જેને તમે વાઉચર ભેટમાં આપવા માંગો છો.

ચુકવણી કરતાની સાથે જ, આ 601 રૂપિયાનું વાઉચર સક્રિય થઈ જશે. લાભ કેવી રીતે મેળવવો: વાઉચર રિડીમ કરવા માટે, My Jio એપ ખોલો અને પછી વાઉચર સેક્શનમાં જાઓ અને વાઉચર રિડીમ કરો અને અમર્યાદિત 5G ડેટાનો આનંદ માણો.

નોંધ: આ પ્લાન તમને માત્ર માય jio એપથી મળી શકે છે તે સિવાય અન્ય કોઈ સાઈટ પાસે આ પ્લાન નથી એટલે આ પ્લાન લેતા ચોકસાઈ રાખવી તેમજ સાઈબર ફ્રોડના કિસ્સામાં કોઈ પણ લિન્ક પરથી રિચાર્જ ન કરાવવું