
JioPhone વપરાશકર્તાઓ રિલાયન્સ Jio ના આ પ્લાનનો લાભ લઈ શકે છે. જો તમે પણ Jio ફોનનો ઉપયોગ કરો છો અને તમારા બેઝ પ્લાનમાં ઉપલબ્ધ ડેટા ખતમ થઈ ગયો છે, તો આ ડેટા પેક તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

26 રૂપિયાવાળા એરટેલ અને વોડાફોન આઈડિયા પ્લાનમાં 1.5 જીબી હાઇ-સ્પીડ ડેટા મળે છે, પરંતુ રિલાયન્સ જિયોથી વિપરીત, આ પ્લાન તમને 28 દિવસની નહીં પણ ફક્ત 1 દિવસની વેલિડિટી આપશે.

આ પ્લાનથી મુકેશ અંબાણી તમને માત્ર 26 રૂપિયામાં 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન ઓફર કરે છે આટલી સારી વેલિડિટી ફક્ત 26 રૂપિયામાં ઉપલબ્ધ છે તો તમે આ પ્લાનનો લાભ લેવા માંગતા હોવ તો Jioની સાઈટ પર જઈ આ પ્લાન લઈ શકો છો