Jio Unlimited Offer: ક્રિકેટ સિઝન માટે Jioએ આ અનલિમિટેડ ઓફર લંબાવી, તકનો લાભ લેવાનું ચૂકતા નહીં

|

Apr 02, 2025 | 2:43 PM

આ ક્રિકેટ સીઝનમાં ક્રિકેટ ચાહકો પાસે ખુશ થવાનું વધુ કારણ છે, કારણ કે Jioએ તેની અનલિમિટેડ જિયોહોટસ્ટાર ઓફરને 15 એપ્રિલ 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

1 / 9
ક્રિકેટ સિઝનને લઈને Jioએ ફરી એકવાર તેના યુઝર્સને ખુશ કરી દીધા છે. થોડા સમય પહેલા IPL શરુ થતા Jioએ એક ક્રિકેટ ચાહકો માટે પ્લાન લોન્ચ કર્યો હતો હવે તે પ્લાનની વેલિડિટીને Jioએ વધારી દીધી છે.

2 / 9
વર્તમાન અને નવા જિયો સીમ યુઝર્સ માટે ખાસ ઓફર ટીવી  અને મોબાઇલ પર 90 દિવસ જિયોહોટસ્ટાર ફ્રી મેળવી શકશો. આ સાથે 50 દિવસ માટે જિયોફાઇબર કે એરફાઇબર ટ્રાયલ કનેક્શન પણ ફ્રીમાં મેળવી શકશો

3 / 9
આ ક્રિકેટ સીઝનમાં ક્રિકેટ ચાહકો પાસે ખુશ થવાનું વધુ કારણ છે, કારણ કે Jioએ તેની અનલિમિટેડ જિયોહોટસ્ટાર ઓફરને 15 એપ્રિલ 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. Jioએ પહેલા 17 માર્ચે આ અમર્યાદિત ઓફર શરૂ કરી હતી, જેમાં સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગની અપ્રતિમ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અને Jio વપરાશકર્તાઓને સમગ્ર સીઝન દરમિયાન તેમની મનપસંદ મેચો કોઈ પણ જાતની રુકાવટ વિના જોવા મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ ઓફર શરૂઆતમાં 31 માર્ચ 2025ના રોજ સમાપ્ત થવાની હતી. હવે તેને 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.

4 / 9
ક્રિકેટ ચાહકોની અભૂતપૂર્વ માંગ અને પ્રેમને ધ્યાનમાં રાખીને Jio આ ઓફર લંબાવી રહ્યું છે. એ સુનિશ્ચિત કરે છે કે જેઓ મૂળ સમયમર્યાદા પહેલાં ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા હતા તેઓ પણ હવે યોગ્ય Jio પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે અને સમગ્ર સીઝન દરમિયાન અમર્યાદિત ક્રિકેટ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે.

5 / 9
આ ઓફર નવા અને હાલના જિયો સિમ વપરાશકર્તાઓ બંને માટે ઉપયોગી રહેશે. રુ 299 કે તેથી વધુના રિચાર્જ સાથે ગ્રાહકો કોઈપણ સમયે,  IPLની કોઈ પણ મેચ આનંદ માણી શકે છે.

6 / 9
આ અનલિમિટેડ ઓફરમાં ટીવી કે મોબાઇલ પર 4Kમાં જિયોહોટસ્ટાર 90 દિવસ ફ્રી મળશે. તમારા ઘરના ટીવી અથવા મોબાઇલ પર સંપૂર્ણપણે મફતમાં અદભુત 4Kમાં સીઝનની દરેક મેચનો આનંદ માણો.

7 / 9
અલ્ટ્રા-ફાસ્ટ ઇન્ટરનેટ અને ઇમર્સિવ 4K સ્ટ્રીમિંગ સાથે તમારા ક્રિકેટ જોવાના અનુભવને બહેતર બનાવો. જિયોએરફાઇબર ઓફર કરે છે જેમાં 800+ ટીવી ચેનલો, 11+ OTT એપ્સ, અનલિમિટેડ વાઇફાઈ અને ઘણું બધું આ પ્લાનમાં મળશે

8 / 9
આ ઓફર મેળવવા માટે 15 એપ્રિલ સુધી અપ્લાય કરી શકો છો. જો તમે જિયો સિમ યુઝર્સ હોવ તો રૂ. 299 (1.5GB / પર ડેના હિસાબે) કે તેથી વધુના પ્લાન સાથે રિચાર્જ કરો તેમજ જો નવા જિયો સિમ યુઝર્સ હોવ તો રૂ. 200 (1.5જીબી / પ્રતિ દિવસ) અથવા વધુના પ્લાન સાથે નવું જિયો સિમ મેળવો. પ્લાનની અન્ય શરતો જેમની તેમ રહેશે. વિસ્તૃત ફાયદાઓ જાણવા માટે 60008-60008 પર મિસ્ડ કોલ કરો.

9 / 9
Jio Unlimited Offer: ક્રિકેટ સિઝન માટે Jioએ આ અનલિમિટેડ ઓફર લંબાવી, તકનો લાભ લેવાનું ચૂકતા નહીં

Published On - 2:33 pm, Wed, 2 April 25