
ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, સ્પીડ લિમિટ 64kbps સુધી ઘટી જશે. ડેટા ઉપરાંત, તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 300 SMS સંદેશાઓ પણ મળે છે.

₹189 ના Jio પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.

વધારાના ફાયદાઓ વિશે વાત કરીએ તો, આ પ્રીપેડ પ્લાન સાથે તમને Jio TV અને Jio AI ક્લાઉડનો લાભ પણ મળશે.