કંપની બંધ કરી, બની પિતાની વરિષ્ઠ સલાહકાર, જાણો ઇવાન્કા ટ્રમ્પ પાસે કેટલી છે સંપતિ ?
ઇવાન્કા ટ્રમ્પએ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને ફરી 2024 ના અમેરિકી . ઇવાન્કા ટ્રમ્પ એક બિઝનેસ વુમન છે. SCMPના એક રિપોર્ટ અનુસાર, તેમના પતિ જેરેડ કુશનર સાથે તેમની સંયુક્ત સંપત્તિ 6700 કરોડ રૂપિયાથી વધુ છે.
1 / 5
'ઇવાન્કા ટ્રમ્પ ફેશન'- ઇવાન્કા ટ્રમ્પ તેના પોતાના નામની ફેશન બ્રાન્ડ 'ઇવાન્કા ટ્રમ્પ ફેશન'ની સ્થાપક છે, જે 2018 માં બંધ થઈ ગઈ હતી. તેની Ivanka Trump Fine Jewelry બ્રાન્ડ પણ બંધ થઈ ગઈ છે.
2 / 5
ફોરેસ્ટ સિટી રેટનર- વોર્ટન સ્કૂલ (યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલ)માંથી સ્નાતક થયા પછી ઇવાન્કા ટ્રમ્પે ફોરેસ્ટ સિટી રેટનર માટે થોડા સમય માટે કામ કર્યું.
3 / 5
ઇવાન્કાએ તેના પિતાના ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન માટે વિકાસ અને એક્વિઝિશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે કંપનીના રિયલ એસ્ટેટ સેગમેન્ટના સ્થાનિક અને વૈશ્વિક વિસ્તરણની જવાબદારી પણ સંભાળી હતી.
4 / 5
ઇવાન્કા પોતાની ફેશન કંપનીની આવક વાર્ષિક રૂ. 4200 કરોડને વટાવી ગઈ હતી. પરંતુ તેણે કંપની બંધ કરી દીધી અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનમાં તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓથી પણ દૂર થઇ ગયા.બાદામાં ઇવાન્કાએ વ્હાઇટ હાઉસમાં તેના પિતાના વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરવા માટે આ કર્યું.
5 / 5
286 કરોડની સંપત્તિ- જુલાઇ 2022માં ઇવાન્કાના માતા ઇવાના ટ્રમ્પ(જે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ પત્ની હતા)નું અવસાન થયું હતું. ફોર્બ્સ અનુસાર, ઇવાન્કાએ લગભગ 286 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી દીધી છે. તેણે પોતાની વસિયતમાં ઈવાન્કા સહિત તેના ત્રણ બાળકોને પોતાનો હિસ્સો આપ્યો હતો.
Published On - 3:06 pm, Wed, 6 November 24