Health: શું તમારો સાબુ તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે ? નહાવાનો સાબુ ખરીદતા પહેલા આ વાંચો!

આપણે બધા નહાવા માટે સાબુનો ઉપયોગ કરીએ છીએ, દિવસમાં એક કે બે વાર. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે સાબુ વાપરી રહ્યા છો તે તમારી ત્વચા માટે ખરેખર સારો છે? જો તમને પણ પ્રશ્ન થતો હશે કે તમારી ત્વચા માટે યોગ્ય સાબુ પસંદ કરવા વિગતે વાંચો.

| Updated on: Jul 31, 2025 | 5:16 PM
4 / 7
તૈલી ત્વચા (Oily Skin) માટે: જો તમારી ત્વચા તૈલી હોય, તો તમારે એન્ટી-બેક્ટેરિયલ સાબુ વાપરવો જોઈએ. ખાસ કરીને, લીમડો અને સેલિસિલિક એસિડ ધરાવતા સાબુ તમારી ત્વચા પરથી વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરશે. તમે લવંડર (Lavender) અને ટી ટ્રી ઓઈલ (Tea Tree Oil) મિશ્રિત સાબુ પણ વાપરી શકો છો. જો તમને સાબુ ન ગમતો હોય, તો તમે બોડી વોશ (body wash) પણ વાપરી શકો છો.

5 / 7
શું તમે વર્ષો સુધી એક જ સાબુ વાપરી શકો છો? - હા, જો તમારી ત્વચાની જરૂરિયાતો બદલાતી ન હોય, તો તમે ઘણા વર્ષો સુધી એક જ સાબુ વાપરી શકો છો. પરંતુ એક વાત યાદ રાખો, ઉંમર, શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો અને હવામાન જેવા કારણોથી આપણી ત્વચા બદલાય છે.

6 / 7
દાખલા તરીકે, જો તમે યુવાનીમાં તૈલી ત્વચા માટે સાબુ વાપરતા હો, તો મોટી ઉંમરે તમારી ત્વચા સૂકી થઈ શકે છે અને તે સાબુ કદાચ કામ ન આવે. તેથી, સમય સમય પર તમારી ત્વચાની જરૂરિયાતોનું ધ્યાન રાખો અને જો જરૂર લાગે તો, ડૉક્ટર ની સલાહ લઈને સાબુ બદલવો વધુ સારું છે.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા તબીબની સલાહ લેવી જરુરી છે. (all photos credit: google and social media)